અમે અમારી ગ્રાહકોની માહિતીની સંપૂર્ણ સુરક્ષા કરીએ છીએ.
અમારી વેબસાઈટ અથવા WhatsApp દ્વારા આપવામાં આવેલી માહિતી ફક્ત વાહન સંબંધિત સર્વિસ, રિન્યુઅલ રિમાઈન્ડર અને સંપર્ક માટે જ ઉપયોગમાં લેવાય છે.
અમે કોઈપણ માહિતી તૃતીય પક્ષ સાથે શેર કરતા નથી.
WhatsApp સંદેશાઓ ફક્ત ગ્રાહકની મંજૂરી બાદ મોકલવામાં આવે છે.
આ વેબસાઈટનો ઉપયોગ કરીને તમે આ Privacy Policy સાથે સંમત થાઓ છો.